________________
૧૧૭
કિરીયા વિણ બહુ સિદ્ધિ લહે, તાપસાદિક દૃષ્ટાંત લલના ગજ બેઠે મરૂદેવીને,
આપી મેં મુક્તિ એકાંત લલના છે જ્ઞા છે ૮ લ અજ્ઞાનવાદી ઈમ કહે, આપે મેક્ષ ન જ્ઞાન લલના : ઉત્તર ધર્મસંપ્રહણીથી, કરજે મુજ બહુ માન લલના જ્ઞાપલા જીવ ને જ્ઞાન અભેદ છે, મુજ વિણ જીવ અજીવ લલના અક્ષરને અનંતમે, ભાગ ઉઘાડે સદૈવ લલના જ્ઞા૧૦ કિયા નયે જે બાલ છે, જ્ઞાન નયે ઉજમાલ લલના ! મુનિને સેવવા ગ્ય તે,
બેલે ઉપદેશમાલ લલના જ્ઞા| ૧૧ છે દેવાચાર્ય મહ્રવાદીજી, જગ જસ વાદ લહંત લલના ! બૌધ જીત્યા મુજ આશ્રયે,
ઈમ બહુ શા ઉદંત લલના છે જ્ઞાો છે ૧૨ દેહીના મેલ સારીખે, મુજ વિણ કિરિયા ધંધ લલના તિક્ષણતા જે જ્ઞાનની, તેહિજ ચરણ અબંધ લલના ! જ્ઞા. ૧૩ છે ઢાલ ૨ | અરણીક મુનિવર ચાલ્યા ગોચરી એ દેશી ક્રેડ વરસ ત૫ જ૫ કિરિયા કરે, નવિ મીટે કર્મના પાશ રે ! જ્ઞાની તે એક સાચેસાસમાં, અનેક કર્મ કરે નાશ કરે છે ગુણીજન વાઢેરે જ્ઞાનને લળી લળી છે ૧ છે એ આંકણી છે જ્ઞાનના ગુણને રે ઉત્તમ સંગ્રહે, બાલક માને તે વેષરે મધ્યમ નર કિરિયા ગુણ આદ,
- પડશકે ઉપદેશરે ગુણ ૨ ti