________________
૧૧૪
હિત ધરી જિનવરે કહાંજી, શ્રાવકનાં વ્રત બાર ભવિક ર છે પંચુબર ચારે વિગયજી, વિષ સહુ માટીરે હિમ રાત્રી ભેજનને કહ્યાજી, બહુબીજેને નેમ છે ભવિક છે ૩ ધોલવડાં વલી રીંગણાંજી, અનંતકાય બત્રીસ અણજાણ્યાં ફલ ફૂલડાંજી, સંધાણું નિશદીશ છે ભાવિક છે ૪ ચલિત અન્ન વાશી થયું, તુચ્છ સહુ ફલ દક્ષા ધમી નર ખાયે નહીંછ, એ બાવીસ અભક્ષ છે ભવિક છે ૫ ન કરે નિર્વસપણેજી, ઘરના આરંભ ધીરા જીવતણી જયણા ઘણીજી, ન પીયે અણગલ નીર આ ભાવીક છે ૬ ઘતપરે પાણી વારેજી, બીયે કરતાં પાપ સામાયિક વ્રત પૌષધેજ, ટાલે ભવના તાપ છે ભાવિક છે ૭ છે સુગુરૂ સુદેવ સુધર્મનીજી, સેવા ભક્તિ સદીવ ધર્મ શાસ્ત્ર સુણતાં થકાંજી, સમજે કેમલ જીવ છે ભવિક છે ૮ માસ માસને આંતરેજી, કુશ અગ્રે ભુજે બાલ ! કલા ન પહોચે શેલમીજી, શ્રી જિનધર્મ વિશાલ ભાવિક ૯ જિન ધર્મ મુક્તિ પુરી દીયેજી, ચઉગતિ ભ્રમણ મિથ્યાત્વ છે એમ જિનહર્ષ પ્રકાશીયેજી, ત્રીજું તત્ત્વ વિખ્યાત છે ભવિકા૧ છે ઢાલ છે ૭ ! મધુકર આજ રહેશે મત ચલે છે એ દેશી
શ્રી જિનધર્મ આરાધિયેજ, કરી નિજ સમક્તિ શુદ્ધ ભવિયણ છે તપ જપ કિરિયા કીધલીજી, લેખે પડે વિશુદ્ધ છે ભ૦ પ શ્રી. ૧ કંચન કશી કશી લિજિયેજી, નાણું લીજે પરીખ ! ભવ છે દેવ ધર્મ ગુરૂ જેઈનેજી, આદરીયે સુણ શીખ છે ભ૦ પ શ્રી. મારા