________________
૧૧૩
લૂંટાવે ઘાણ વલી, પૃથ્વીદાન સુપ્રેમ ગેલા કલશા રે મેરિયા, આપે હલ તિલ હેમ રે ભ૦ ૩ વલી ખણવેરે ખંતશું, કુઆ સુંદર વાવ ! પુષ્કરિણી કરણી ભલી, સરોવર સખર તલાવ છે ભ૦ કે ૪ કંદ મૂલ મૂકે નહીં, અગીઆરસને હે દીન આરંભ તે દિન અતિ ઘણે, ધર્મ કહાં જગદીશ ! ભવ છેપ યાગ કરે હમે તિહાં, ઘોડા નરને રે કાગ !
હમે જલચર મેડકાં, ધર્મ કહાં વીતરાગ છે ભ૦ | ૬ કરે સદાયે રે નેંતરાં, જીવ તણું આરંભ
હણે મહિષને બેકડા, જેહથી નરક સુલભ છે ભ૦ ૭ સારે સરાવે બ્રાહ્મણ કને, પૂર્વજનાં રે શ્રાદ્ધ છે
તેડી પિપેરે કાગડા, દેખે એહ ઉપાધિ છે ભ૦ | ૮ છે તીર્થ જાય ગેદાવરી, ગંગા ગયા પ્રયાગ ! નહાવે અણગલ નીરમાં, ધર્મ તણે નહીં લાગે છે ભ૦ છે ઈત્યાદિક કરણ કરે, પરભવ સુખનેરે કાજ કહે જિનહર્ષ મલે નહીં, એહથી શિવપુર રાજ ભ૦ મે ૧૦ છે ઢાલ છે જાયા તુજ વિણ ઘડરે છમાસ છે એ દેશી છે ધર્મ ખરો જિનવર તણેજી, શિવ સુખને દાતાર શ્રી જિનરાજે પ્રકાશીયે, જેહના ચાર પ્રકાર છે ભવિક જન જ્ઞાન વિચારી રે જોય એ આંકણી છે દુર્ગતિ પડતા જીવને છે, ધારે તે ધર્મ હોય છે. ભાવિકજનો ૧ પંચ મહાવ્રત સાધુનાં જી, દશવિધ ધર્મ-વિચાર