________________
૧૧૨
પાંચ ઇંદ્રિય જે વશ કરે, પાંચ મહાવ્રત પાલેરા
ચાર કષાય તજી જેણે, પાંચ કિરિયા ટાલેરે છેગુરુ છે ૨ પાંચ સમિતી સમિતા રહે, તીન ગુપ્તિ જે ધારે દેષ બેતાલીસ ટાલીને, પાછું ભાત આહારેરે છે ગુ૦ ૩ મમતા છાંડી દેહની, નિર્લોભી નિર્માયીરે નવવિધ પરિગ્રહ પરિહરે, ચિત્તમેં ચિંતે ન કાંઈરે છે ગુ૪ ધર્મતણ ઉપકરણ ધરે, સંયમ પાલવા કાજે રે ! ભૂમિ જોઈ પગલાં ભરે, લેક વિરોધથી લાજેરે છેગુરુ છે ૫ છે પડિલેહણ નિત્ય ત્રિવિધે, કરે પ્રમાદ નિવારી રે !
કાલે શુદ્ધ ક્રિયા કરે, ઈચ્છા જોગ નિવારીરે છે. ગુરુ છે ૬ ! વહ્યાદિક શુદ્ધ એષણી, લે દેખી સુવિશેષેરે
કાલ પ્રમાણે ખાકરે, દૂષણ લેતાં દેખેરે છે ગુ ૭ છે કુરૂખી સંબલ જે કહ્યાં, સાનિધ્ય કેમ હીંન રાખે છે દે ઉપદેશ યથાસ્થિત, સત્ય વચન મુખ ભાખેરે છે ગુ ૮ છે તન મેલાં મન ઉજળા, તપ કરી ખીણદેહીરે ! બંધન બે છેદી કરી, વિચરે જન નિઃસ્નેહરે છે ગુરુ છે ૯ છે એહવા ગુરૂ જેઈ કરી, આદરીયે શુભ ભાવેરે છે બીજું તવ સુગુરૂ તણું, એ જિનહષ કહાવેરે છે ગુ૧૦ , ઢાલ છે ૫ | કર્મન છૂટે રે પ્રાણિયા છે એ દેશી ભવસાયર તરવા ભણું, કર્મ કરે છે સારંભ પથ્થર ના રે બેસીને, તર સમુદ્ર દુરલંભ છે ભ૦ ૫ ૧ | આપે કુલ ગાયનાં, આપે કન્યા રે દાન !
આપે ક્ષેત્ર પુણ્યાર્થે, બ્રાહ્મણને દેઈમાન છે ભ૦ મે ૨ છે
પર
ગાયન
, આહાથ