________________
૧૧૫ કુગુરૂ કુદેવ કુધર્મનેજી, પરિહરીયે વિષ જેમ ! ભવ છે સુગુરૂ સુદેવ સુધર્મને, કહીયે અમૃત તેમ છે ભ૦ શ્રી. એ ૩ો મૂલ ધર્મ તે જીને કહ્યો; સમતિ સુરતરૂ એહ છે ભ૦ ૫ ભવ ભવ સુખ સંપત્તી થકીજી,
સમકિતશું ધરી નેહ છે ભ૦ શ્રીકે ૪ છે સત્તરસે છત્રીસ સમેજી, નભ શુદી દશમી દીસ છે ભ૦ સમક્તિસીત્તરી એ રચીજી,
પુરપાટણ સુજગશ છે ભ૦ છે શ્રીટ છે ૫ છે ભણજો ગુણજે ભાવશુંજી, લેશે અવીચલ શ્રેય છે ભ૦ છે શાંતિહષ વાચક તણેજી,
કહે જિનહર્ષ વીનેય છે ભ૦ | શ્રી ૬ છે છે ઇતીશ્રી સમકિતસીત્તરી સંપૂર્ણ
॥ ज्ञानदर्शन चारित्रनुं स्तवन ॥ કે દુહા છે. શ્રી ઇંદ્રાદિક ભાવથી, પ્રણમી જગગુરૂ પાય છે
તે પ્રભુ વિર જીણુંદને, નમતાં અતિસુખ થાય છે ૧ છે શાન દર્શન ચારિત્રને, કહું પરસ્પર સંવાદ !
ત્રિક જેગે સિદ્ધિ હૈયે, એ પ્રવચન વાદ ૨ છે સમક્તિ ગુણ જસ ચિત્ત રપે, તેહને વાદવિવાદ ! - સમુદાયથી એક અંશ પ્રહી, મુખ્ય કરે તિહાં વાદ છે ૩ છે