________________
૧૦૭
પ્રથમ ચરણ પૂર્વે દીધેરે, બિજે પશ્ચિમે કિધ;
રિજે તસ પેઠે થાયેરે, નમુચિ પાતાલે ચાં. ૯ થરહરીઓ ત્રિભૂવરે, ખલલિઓ સવિ જન
સલસલિએ સુર રિજરે, પડ્યો નવિ સાંભલીએ ક. ૧૦. એ ઉત્પાત અત્યંતરે, દુરિ કરે ભગવંત
હૈ હૈિ હૂં હવે થાશે રે, બેલે બહૂ એક સાસે. ૧૧ કરણે કિંજર દેવા રે, કહુઆ કેધ સમેવા;
મધુર મધુર ગાએ ગિતરે, બે કર જોડિ વિનીત. ૧૨. વિનય થકી વેગે વલિઓરે, એ જિન શાસન બલિએ
દાનવ દેવે ખમા રે, નર નારીએ વધા. ૧૩ ગાવલડી ભેંસ ભડકી ૨, જે દેખી દુરે તડકી રે,
તે જતને રહિ છે રે, આરતિ ઉતારી મેરઈએ રે. ૧૪ નવલે અવતારે આવ્યા રે, જીવિત ફલ લહિ ફાવ્યા;
શેવ સુંવાલિ કંસાર રે, ફલ લૂં નવે અવતાર છે. ૧૫. છગણ તણે ઘરબાર રે, નમુચિ લખ્યું ઘર નારે;
તે છમ છમ ખેરૂ થાય રે, તિમ તિમ દુખ દૂર જાય . ૧૯મંદિર મંડાણ માંડ્યા રે, દાલિદ્ર દુખ દુરે છાંડ્યા;
કાતિ વદિ પડવે પર, ઈંમ એ આદરીઓ સ. ૧૭. પુણ્ય નરભવ પાંમિ રે, ધર્મ પુન્ય કરે નરધામી, પુજે છદ્ધિ રસાલિ રે, નિત નિત પુન્ય દિવાલી
કલશ, જિન તું નિરંજણ સજલ રંજણ, દુખ ભંજણ દેવતા; વો સુખ સાંમિ મુગતિ ગામિ, વીર તુ પાય સેવતા.