________________
૧૦૮ તપ ગચ્છ ગયણ દિણંદ દહ દિસે, દીપતે જગ જાણિ;
શ્રી હરવિજય સુંરિંદ સહગુરુ, તાસ પાટ વખાણીયે. ૧૯ શ્રી વિજયસેનસુરીસ સહ ગુરુ, વિજયદેવસૂરિસરૂ જે જપે અહનિશ નામ જેહને, વર્તમાન જિણેશ્વરુ; નિર્વાણ તવન મહિમા ભવન, વીર જિનને જે ભણે, - તે લહે લિલા લધિ લચ્છી. શ્રી ગુણહર્ષ વધામણે ૨૦ છે ઈતિશ્રી વીર નિર્વાણ મહિમા દીપાલિકા સંપૂર્ણ વીર હમણું આવે છે મારે મંદિરીએ, મંદિરીએ વીર મંદિરીએ. વી. પાયે પડીને મેતે ગોદ બિછાઉં, નિત નિત વીનતી કરીએ, વી. ૧ સજન કુટુંબ પુત્રાદીકને, હરખે ઈણિ પેરે ઉચ્ચરિએ વી. ૨ જબ પ્રભુ આંગણે વીર પધારે, તવ વચ્છ સનમુખ ડગ ભરીએ. વી. ૩ સયણ સુણેને ભવિયણ, પડિલાભિજે તે ભવસાયર તરીએ વી. ૪ અપ્રતિબંધ પણે મહાવીરજી, ઘર ઘર ભીક્ષાને ફરીએ. વી. ૫ અભિનવ શેઠ તણે ઘેર પારણું, કિધું ફરતાં ગોચરીએ. વી. ૫ ઈમ ભાવના કરતાં શ્રવણે સુણ, દેવ દંભીરે ચિત્ત ભરીએ વી. ૭ બારમા કપેકિરણ આયુ બાંધ્યું, વીર જિનને ઉત્તમ ચિત્તધરીએ. વી. ૮ તસપદ પદ્યની સેવા કરતાં, સેજે શિવસુંદરી વરીએ. વી. ૯
છે ઈતિ વીર સ્તવનમ ! | | રઘથી સમકિતનું સ્તવન છે. છે ઢાલ છે ૧ છે તે મુજ મિચ્છામિર્કડ છે એ દેશી છે સાંભરે તું પ્રાણીયા, સદગુરૂ ઉપદેશે ! , માનવ ભવ દેહી લો, ઉત્તમ કુલ એસે છે સાંઇ છે ૧ છે