________________
૧૦૬
શક સંતાપ સવિ કાપીઓએ, ઈ ગયમ વીરપદે થાપીઓએ; નારી કહે સાંભલ કંતાએ, જપિ ગોયમ નામ એકતડાએ. ૧૦૧ ત્યે લખ લાભ લખેશરી એ, ઘો મંગલ કેડી કેડેશરી એક જાપ જપે થઈ સુતાપેસરી એ, જીમ પામીએ ઋદ્ધિ પરમેશરીએ. ૧૦૨ કહિઍ દિવાલડી દાડલે એ, એને પુણ્યને ટબકો ટાલાએ, સુકૃત સિરિ દઢ કર પાલડીએ, જિમ ઘર હાય નિત્ય દિવાલડીએ. ૧૦૩
ઢાલ ૧૦ હવે મુનિસુવ્રત સીરે, જેની સબલ જગીસે;
તે ગુરૂ ગજપુરે આવ્યા, વાંદી સવિ હાર મનાવ્યા. ૧ પાવસ ચઉમાસું રહિયારે, ભવિયણ હઈડે ગહગહી આવે,
નમુચિ ચકવતિ પર, જસુ હિયડે નવિ છવ. ૨ નમુચિ તસ નામે પ્રધાન, રાજા દિએ બહુ માન;
- તિણે તિહાં રિઝવી રાય, માગિ માટે પસાય. ૩ લિધે ષટ ખંડ રાજરે, સાત દિવસ માંડિ આજ તે પૂર્વે મુનિસું વિરોરે, તે કિણે નવિ પ્રતિબે. ૪ તે મુનિસું કહે બંડોરે, મુઝ ધરતિ સવિ છેડે
| વિનવીઓ મુનિ મટેરે, નવિ માને કમિ ખોટે. ૫ સાઠસિયાં વર્ષ ત૫ તપિએરે, જે જિન કિરીયાને ખપીએ;
નામે વિણ કુમારરે, સયલ લબધિને ભંડાર. ૬ ઉઠ કેમ ભૂમિ લેવાશે, જેવા ભાઈની સેવા; - ભૂં ત્રિપાદ ભૂમિ દાનરે, ભલે ભલે આવ્યા ભગવાન. ૭ ઈણે વયણે ધડહડીઓરે, તે મુનિ બહૂ કેપે ચઢિઓ;
કિધ અદભૂત રૂપરે, જેયણ લાખ સરૂપ. ૮