________________
૧૦૫
ઈણ મારગ જે વાહ જાવે, તે પાછા નવિ આવે, મુજ હૈયડે દુખડે ન સમાએ, તે કહો કુણ સમાવેરે. જી ૧ ઘો દરિસણ વીરા વાલાને, જે દરિસણુના તરસ્યારે; જે સુહણે કેવા દેખરું, તે દુખ દૂર કરશું રે. જી. ૯૨ પુણ્યકથા હવે કુણ કેલવશે, કુંણ વાલ્લા મેલવશે; મુજ મનડે હવે કુણ ખેલવશે, કુમતિ જિમ તિમ લવસેરે. જી૯૯૩ કુર્ણ પુષ્યાને ઉત્તર દેશે, કુણ સંદેહ ભાંજશે;
સંઘ કમળવન કિમ વિકસસે, હું છદમસ્થા વેસેરે. જી૯૪ હું પરાપુરવસું અજાણ, મેં જિન વાત ન જાણિ; મેહ કરે સવિ જગ અના, એહવી જનજીની વાણીરે. જીવ લ્પ એહવે જિન વયણ મન વાળે, માહ સબલ બલ કા;
ઇંણ ભાવે કેવલ સુખ આપે, ઇંદ્ર જિનપદ થાયેરે. જી૭ ઇંદ્ર જુહર્યા ભટ્ટારક, જુહાર ભટ્ટારક તે
પવ 'ન્હાતું જગમાં વાગ્યું, તે કિજે સવિ કેરે. જી. ૯૭, રાજા નંદિવર્દન નુતરીએ, ભાઈ બહિનર બીજે; તે ભાવડ બીજ હૂઈ જગ સઘલે, બહેન બહૂપરે કિજે. જી ૯૮
છે ઢાલ ૯ | વિવાહલાની છે પહિરીએ નવરંગ ફાલડીએ, માંડિ મૃગમદ કેસર ભાલડીએ; ઝબ ઝબકે શ્રવણે ઝાલડીએ, કરિ કઠે મુગતાફલ માલડીએ. જી. હલ ઘર ઘર મંગલ માલડીએ, જપે ગેયમ ગુણ જપમાલડીએ; પહેતલે પરવ દીવાલડીએ, રમે રસ ભર રમત બાલડીએ ૧૦૦