________________
છે ઢાલ ૮ રાગ વિરાગ છે વસુ વેગે જઈવીર, ઈમે ગૌતમ ગહગહતા મારગે આવતાં સાંભલિઉં, વિર મુગતિ માંહે હિતારે; જિનછ તું નિસનેહી માટે, અવિહડ પ્રેમ હતું તુજ ઉપરે, તે તે કિધ બેટરે જનજી. ૮૧ હૈ હૈ વીર કર્યો અણઘટતે, મુજ મેકલિઓ ગમે; - અંતકાલે બેઠાં તુજ પાસે, હું ચે નાવત કામ. જી૮૨ ચૌદ સહસ મુજ સરિખા તાહરે, તુજ સરિખે મુજ તું હિ
વિસવાસી વીર છેતરીએ, તે સ્યા અવગુણ મુહિરે. જી૮૩ કે કેહને છેહડે નવિ વલગે, જે મિલતે હૈએ સબલે;
મિલતાણ્યું જેણે ચિત્ત ચોર્યો, તે તિણે કર્યો નિબસેરે. જી૮૪ નિપુર હૈડા નેહ ન કિજે, નિસનેહી નર નિરખી;
હૈડાં હેજે મિલે જિહાં હરખી, તે પ્રીતલડિ સરીખિરે. જી. ૮૫ તે મુખને મનડે નવિ દીધે, મુજ મનડે તે લીધે
આપ સવારથ સઘલો કિછે, મુગતિ જઈને સિદ્ધરે. જી૮૬ આજ લગે તુજ મુજનું અંતર, સુપરંતર નવિ હું તે;
હૈડા હેજે હિયાતિલ ઠંડી, મુજને મુક્યો રેવત છે. જી. ૮૭ કે કેહશું બહુ પ્રેમ મ કરશ્ય, પ્રેમ વિટંબણ વિરૂઈ
પ્રેમે પરવશ જે દુખ પામે, તે કથા ઘણુ ગિરૂઈ. ૦ ૮૮ નિસનેહી સુખિયા રહે સઘલે, સસનેહી દુખ દેખે;
તેલ દુષ્પ પરે પરની પીડા, પામે નેહ વિશેષેરે. જી૮૯ સમવસરણ કહિ હવે હસે કહો કુંણ નયણે જેશે, દયા ધેનું પુરી કુણ દેહસ્ય, વૃષ દધિ કુણ વિલેસેરે. જી ૯૦