________________
- ૧૦૦
સ્યું આગલ હવે હેયસ્યરે, તારણ તરણ જહાજે રે.
કહે જીન વીર. ૪૩ મુજ નિવારણ સમય થકીરે, ત્રિહું વરસે નવ માસ;
માઠે તિહાં બેસયેરે, પંચમ કાલ નિરાશેરે. કહે. ૪૪ બારે વરશ્ય મુઝ થકિરે, ગૌતમ તુઝ નિરવાણ
સેહમ વિશે પામશેરે, વરસે અખય સુખ ઠાણેરે. કહે ૪૫ ચઉસડ વરસે મુઝ થકિરે, અંબૂને નિરવાણ;
આથમશે આદિત્ય થકિર, અધિકું કેવલ નણે રે. કહે ૪૬ મનપજજવ પરમાવધિ ક્ષેપકેપશમ મન આંણ;
સંચમ ત્રિણ જિન કલ્પનીરે, પુલાગાહારગહગણે કહે ૪૭ સિર્જભવ અવઠાવણેરે, કરસ્ય દસ (વૈ) આલિય,
ચઉદપૂવિ ભદ્રબાહથી થાયે સયલ વિલિઓરે. કહે ૪૮ યશત પન્નરે મુઝ થકિરે, પ્રથમ સંઘયણ સંઠાણ
પૂવષ્ણુએ તે નવિ હૃસ્ય, મહાપ્રાણ નવિ ઝારે. કહે ૪૯ ચત્રિયપને મુઝ થકિર, હસ્ય કાલિક સૂર;
કરયે ચઉથી પજુસણેરે, વગુણ રયણને પૂરેરે. કહે૫૦ સુઝથી પણ ચોરાશિયેરે, હાસ્ય વયર કુમાર,
દસ પૂવિ અધિકાલિઓરે, રહસ્ય તિહાં નિરધારરે. કહે. પ૧ મુઝ નિર્વાણ થકિ છસેર, વિસ પછી વનવાસ - મુકી કરસે નગરમાંરે, આર્ય રક્ષિત મુનિ વાસેરે. કહે. પર સહસે વરસે મુઝ થકિરે, ચઉદ પૂરવ વિચછેદ;
જોતિષ અણુ મિલતાં હૂસેરે, બહૂલ મતાંતર ભેદરે. કહે૫૩