________________
-
૧૦૧
વિક્રમથી પંચ પંચાશિએરે, હૈયે હરિભદ્રસૂરિ જિન શાસન અજુવાલસેરે, જેહથી દરિયા સવિ દોરે. કહે. ૫૪ દ્વાદશ સત્ત સત્તર સમે રે, મુઝથી મુનિ સુરહરિ;
બપ્પભટ્ટસૂરિ હમસેરે, તે જિન શાસન વરરે. કહે. ૨૫ મુઝ પ્રતિબિંબ ભરાવસ્યરે, આમરાય ભૂપાલ; સાદ્ધ ત્રિકેટ સેવન તણેરે, તાસ વયથી વિશાલેરે. કહે. પદ ડિસ શત એગણતરેરે. વરસે મુઝથી મુણિંદ, | હેમસૂરિ ગુરુ હાયસ્પેરે શાસન ગયણ દિણું દોરે. કહે. ૫૭ હેમસૂરિ પડિહસે રે, કુમારપાલ ભૂપાલ;
જીન મંડિત કરસ્ય મહીરે, જિન શાસન પ્રતિપાલેરે. કહે. ૫૮ ગૌતમ નબળા સમયથીરે, મુઝ શાસન મન મેલ;
માંહમાંહે સવિ હાસ્ય રે, મચ્છ ગલગલ પેરે. કહે. ૫૯ મુનિ મોટા માયાવિયારે, વેઢીગારા વિશેષ
આપ સવારથ વસી થયા. એ વિટંબધે વેરે. કહે. ૬૦ લિભિ લખપતિ હાયસ્પેરે. જમ સરિખા ભૂપાલ;
સજન વિધિ જન હુસેરે, નવિ લજાલ દયાલે રે. કહે૬૧ નિરભિ નિરમાઈયારે, સુધા ચારિત્રવંત;
થડ મુનિ મહિલે હૂસેરે, સુણ ગૌતમ ગુણવંતરે. કહે૬૨ -ગુરુ ભગતિ શિષ્ય થડલારે, શ્રાવક ભગતિ વિહીણ;
માતા પિતાના સુત નહીરે, તે મહિલાના આધિનેરે. કહે૫૩ દુપસહ સૂરિ ગુસિરીરે, નાયલ શ્રાવક જાણ; સચ્ચસિરિ તિમ શ્રાવિકારે, અંતિમ સંઘ વખાણ્યો. કહે. ૬૪