________________
ગેયમસ્વામિ સમેવડી, સ્વામિ સુધર્મા તિહાં બેઠારે; ધન ધન તે જિણે આપણે, લેયણે જિનવર દિઠારે. પૂરણ પુન્યના ઓષધ, પિષધ વ્રત વેગે લિધાંરે; કાતિક કાલી ચઉદશે, જિન મુખે પચખાણ કિધારે રાય અઢાર પ્રમુખ ઘણે, જિન પગે વાંદણ દિધારે; છન વચનામૃત તિહાં ઘણે, ભવિયણે ઘટ ઘટ પીધારે. ૨૦
છે ઢાલ ૩ રાગ મારૂ. . શ્રી જગદીશ દયાલું દુખ દૂર કરેરે, કુપા કેડિ તુજ જેડી,
જગમાંરે જગમાંરે કહિએં કેહને વીરજી રે. ૨૧ જગ જનને કુણ દેશે એવી દેશનારે, જાણિ નિજ નિરવાણ
નવ રસરે નવ રસરે સોલ પહર દિયે દેશનારે. ૨૨ પ્રબલ પુન્ય ફલ સંસુચક સોહામણરે, અજુપણું પણપન્ન;
કહિયારે કહિયાંરે મહિયાં સુખ સાંજલિ હાએરે. ૨૩ પ્રબલ પાપલ ફલ અઝયણ તિમ તેટલાંરે, અણુ પુછયાં છત્રીસ
સુણતાંરે સુણતાં ભણતાં સવિસુખ સંપજેરે. ૨૪ પુણ્યપાલ રાજા તિહાં ધર્મ કથાંતરેરે, કહે પ્રભુ પ્રતક્ષ દેવ;
મુજનેર (૨) સુપન અથ સવિ સાચલોરે. ૨૫ ગજ વાનર ખીર દ્વમ વાયસ સિંહ ઘડેરે, કમલબીજ ઈમ આઠ;
દેખિરે (૨) સુપન સભય મુઝ મન હુએરે. ૨૬ ઉખર બ્રિજ કમલ અસ્થાનકે સિંહનું રે, જીવ રહિત શરીર,
સવનરે (૨) કુંભ મલિન એ શું ઘટેરે. ૨૭ વીર ભણે ભુપાલ સુણે મન થીર કરી રે, સુમિણ અર્થ સુવિચાર
હૈડે રે (૨) ધરા ધર્મ ધુરંધરૂ. ૨૮