SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંથી વિચર્યા જિનપતિ, સાધુતણે પરિવાર ઘરઘર ફરતાં ગોચરીર, મહીઅલ કરે વિહાર | ઋ૦ મે ૩ છે ફરતાં તપ કરતાં થકારે, વરસ દિવસ હુઆ જામ ! ગજપુર નયર પધારીયા, દીઠા શ્રેયાંસે તામરે છે . છે ૪ વરસી પારણું જિન જઈરે, શેલડી રસ તિહાં કીધ , શ્રેયાંસે દાન દેઈને, પરભવ શંબલ લીધરે છે . • ૫ છે સહસવરસ લગે તપ તપીરે, કર્મ કર્યા ચકચુર છે પુરિમતાલપુર આવીયારે, વિચરતાં બહુ ગુણ પુયોરે છે ઝ૦ | ૬ | ફાગણ વદ અગીયારસેરે, ઉત્તરાષાઢારે ગ . અઠ્ઠમ તપ વડહેઠલેરે, પામ્યા કેવલનાણુરે ૪૦ છે ૭ છે ઢાલ છે ૫ | કપુર હવે અતિ ઉજલેરે છે એ દેશી સમવસરણ દેવે મલીરે, રચિયું અતિહિ ઉદાર સિંહાસન બેસી કરી, દીએ દેશના જિન સાર છે ચતુરનર મા કીજે ધર્મ સદાઈ, જિમ તુમ શિવસુખ થાય છે ચતુરનર૦ છે કીજે છે બારે પરખદા આગલેરે, કહે ધર્મ ચાર પ્રકાર છે અમૃત સમ દેશના સુણીરે, પ્રતિબેધ્યા નરનાર છે ચતુરનર | ૨ | ભરત તણું સુત પાંચસેરે, પુત્રી સાતમેં જાણું છે દિક્ષા લીયે જિનજી કનેરે, વૈરાગે મન અણુ | ચતુરનર૦ ૩
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy