________________
પંડરીક પ્રમુખ થયા, ચોરાસી ગણધાર સહસ ચોરાસી તિમ મલીરે, સાધુ તણે
પરિવાર છે ચતુરનર૦ કે ૪ ૫. બ્રાહ્મી પ્રમુખ વલી સાહણ, ત્રણ લાખ સુવિચાર : પાંચ સહસ ત્રણ લાખ ભલારે, શ્રાવક સમક્તિ
ધાર છે ચતુરનર૦ છે ૫ . ચેપન સહ પંચ લાખ કહીર, શ્રાવિકા શુદ્ધ આચાર ઈમ ચઉવિત સંઘ થાપીને, ઋષભ કરે વિહાર | ચતુર૦ ૬ ચારિત્ર એક લખ પૂર્વનુરે, પાલ્યું ઋષભ દિ ણંદ ધર્મ તણે ઉપદેશથીરે, તાર્યા ભવિજન વૃંદ ! ચતુરનર છે ૭ મા મેક્ષ સમય જાણી કરી, અષ્ટાપદ ગિરિ આવ ! સાધુ સહસ દલસું તિહારે, અણસણ કીધું ભાવ છે ચતુર પાટા. મહાવદી તેરસ દીનેર, અભિ નક્ષત્ર ચંદ્ર ગ મુક્તિ પહત્યા ગષભજીર, અનંત સુખ
સંજોગ છે ચતુરનર છે ૯ છે. છે ઢાલ છે ૬ રાગ ધનાશ્રી છે કડખાની છે એ દેશી છે તું જ તું જ ઋષભ જિન તું જ,
અલજ હું તુમ દરસન કરવા મેહેર કરા ઘણ, વિનવું તુમ ભણી,
અવર ન કેઈ ધણજ ઉધરવા છે તુજ છે ૧ . જગમાંહે મેહને મોર જિમ પ્રીતડી, પ્રીતડી જેવી ચંદ્ર ચકરા