________________
વૃષભ તણું લંછન પ્રભુ ચરણે, માત પિતાએ દેખી સુપન માંહે વલી વૃષભ જે પહેલો, દીઠે ઉજવલ
પેખીરે છે હમચડી ને ૪ તેહથી માત પિતાએ દીધું, રાષભકુમાર ગુણ ગેહ પાંચસે ધનુષ પ્રમાણે ઉંચી, સેવન વરણી દેહરે
હમચડી ૫ છે વીસ પુર્વ લખ કુમારપણેરે, રહીયા પ્રભુ ઘરવાસે સુમંગલા સુનંદા કુંવારી, પરણ્યા દેય ઉતારે છે હમચડી૬ છે ત્યાશી લાખ પૂર્વ ઘરવાસે, વસીય ઋષભ નિણંદ ભરતાદિક સુત શત હુઆરે, પુત્રી દેય સુખ કંદરે છે હમચડી | ૭ તવ લેકાંતિક સુર આવીનેરે, કહે પ્રભુ તીર્થ થાપ દાન સંવચ્છરી દેઈ દિક્ષા, સમય જાણી પ્રભુ આરે
છે હમચડી | ૮ | દીક્ષા મહેચ્છવ કરવા આવે, સપરિવાર સુરિ શિબિકા નામે સુદર્શના, આગલ ઠવે નીંદરે છે હમચડી છે એ
છે ઢાલ છે ૪ છે રાગ મારૂ છે એ દેશી છે ચૈત્રવેદી આઠમ દીરે, ઉત્તરાષાઢારે ચંદ!
શિબિકાયે બેસી ગયા, સિદ્ધારથ વનચંદ છે ૧ છે ઋષભ સંયમ લીયે છે એ આંકણી છે અશોક તરૂતલે આવીનેરે, ચઉ મુઠી લેચ કીધા ચાર સાહસ વડ રાજવીરે, સાથે ચારિત્ર લીધરે છે ત્રાટ | ૨છે