________________
હાળી હાલેકું ફેરવે, બળદ ધાન્ય જ ખાય ! હાળી મારેરે મૂરખે, તે દેખે જનરાજ, પ્રથમ૦ છે ૩ શીકલી સારીરે શેભતી, કરી આપે જનરાજ ! બળદને શીંક બંધાવીઆ, ઉદય આવ્યાં એ આજ, પ્ર૦ છે ૪૫ હાથી ઘોડાને પાલખી, લાવી કરેરે હજુરા રથ શણગાર્યારે શોભતા, લ્યો લ્યા કહે વળી શર, પ્રથમ છે ૫ છે થાળ ભર્યો સગ મેતીડે, ઘુમર નેતડી જાય છે વીરા વચને ઘણું કરે, તે લે નહીં લગાર, પ્રથમ છે દ છે વિનિતા નગરીમાં વેગળું, ફરતા શ્રી જીવરાય છે શેરીએ શેરીયેરે જે ફરે, આપે નહી કેઈ આહાર, પ્ર ૭ હરિશ્ચંદ્ર સરખેરે રાજી, સુતારા સતી નાર | માથે લીધેરે મેરીયે, નીચ ઘેર પાણીડાં જાય, પ્રથમ છે ૮ સીતા સરખી રે મહાસતી, રામ લક્ષમણ દેય યુદ્ધ કમેં કીધાંરે ભમંતડ, બાર વર્ષ વન દૂર, પ્રથમ છે કમસે કેવલીને નડ્યાં, મૂક્યા લેહી જ થામ કર્મથી ન્યારારે જે હવા, પહોંચ્યા શિવપુર ઠામ, પ્ર૦ કે ૧૦ કમેં સુધાકર સૂરને; ભમતા કર્યા દિનરાત | કર્મ કરણ જેવી કરે, ઝંપે નહિ તલ માત્ર પ્રથમ છે ૧૧ વિનિતા નગરી રળીયામણી, માંહી છે વર્ણ અઢાર ! લેક કોલાહલ ઘણે કરે, કંઈ ન લે મહારાજ, પ્રથમ છે ૧૨ છે પ્રભુજી તિહાં ફરતાં થકા, માસ ગયા દશ દેય છે ત્યાં કને અંતરાય તૂટશે, પામશે આહારજ સોય, પ્રથમ છે ૧૩