________________
૮૩
શ્રી શ્રેયાંસ નરેશ્વરૂ, બેઠા ચામારા મહાર । પ્રભુજી કરતારે નીરખીયા, વઢારાવે ન કાઈ
આહાર,
પ્રથમ૦૫ ૧૪ ૫
પ્રથમ૦ ૫ ૧૫ ॥
શ્રી શ્રેયાંસ નરેશ્વરૂ, મેાકલ્યા સેવક સાર । પ્રભુજી પધારે પ્રેમશું, છે સૂઝતા આહાર, સેા દશ તિહાં લાવીયા, શેરડી રસના આહાર ! પ્રભુજીને વહેારાવે પ્રેમશું, વહેારાવે ઉત્તમ ભાવ, પ્રથમ૦ ૫ ૧૬ ૫ કર પાત્ર તિહાં માંડીયાં, સગજ ચઢી અશ્વનાશ ! છાંટા એક ન ભૂમિ પડે, ચાત્રીશ અતિશય સાર, પ્રથમ૦ ૫ ૧૭ II પ્રથમ પારણુ તિહાં કર્યુ, દેવ મેલ્યા જય જયકાર । તિહાં કને વૃષ્ટિ સેાનાતણી, કેડ સાડારે ખાર, પ્રથમ૦ ૫ ૧૮૫ શ્રી શ્રેયાંસ નરેશ્વરૂ, લેશે મુક્તિના ભાર । યાતિમે જ્યાતિ જળહળે, ફરી એ નાવે સંસાર, પ્રથમ॰ ।। ૧૯ સંવત અદ્નારક શાભતું, વ` એકાણુ જાણુ સાગરચંદ કહે શેલતુ, પારણું કીધુ પ્રમાણુ, પ્ર૦ ૫ ૨૦ ૫ જે એ શીખે જે સાંભળે, તેને અભિમાન ન હાય ।
તે ઘેર અવિચલ વધામણાં, લેશે શિવપુર સાય પ્રથમ જીનેશ્વર પારણે ॥ ૨૧ ॥