________________
નહિ તે ચેથ છઠ્ઠ તે કહીએ, અઠ્ઠમ કરી દુઃખ સહીએ રે,
તે પ્રાણુ જુજ અવતારી ભાખ્યા છે ૬ છે તે દિવસે સમતા છેડે, મેહમાયાને સમતારે,
સમતારસ દિલમાં ધારી ભાખ્યા છે ૭ થી નવ પૂર્વ તણે સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવી,
- ભદ્રબાહુ વીર અનુસારી, ભાખ્યા છે ૮ છે સેના રૂપાનાં કુલડાં ભરીએ, એ કલ્પની પૂજા કરીએ,
એ શાસ્ત્ર અને પમ ભારી, ભાખ્યા છે ૯ છે ગીત ગાન વાજિંત્ર વજાવે, પ્રભુજીની આંગી રચાયેરે,
કરે ભક્તિ વાર હજારી ભાખ્યા છે ૧૦ છે સુગુરૂ મુખથી એ સાર સુણે, અખંડ એકવીશ વારરે,
જુએ એહીજ ભવે શિવપ્યારી, ભાખ્યા છે ૧૧ છે એમ અનેક ગુણના ખાણ, તે પર્વ પશુષણ જાણીરે, - સે દાન દયા મને તારી ભાખ્યા છે ૧૨
શ્રી ષભદેવ સ્વામીનું પારણુ શ્રી જીન વનમાં જઈ તપ કરે, ફર્યો માસ છ માસ તપ તપતાં રે પુરમાંહી, આવ્યા વહારવા કાજ !
પ્રથમ જીનેશ્વર પારણે છે ૧ ર વિનિતા નગરી રળીયામણું, ફરતા શ્રી જીવરાજ ગલીએ ગલીયે રે જે ફરે, વહેરાવે નહીં કેઈ
આહાર | પ્ર૦ મે ૨ /