________________
સરખા વેવાઈ વેવાણે પધરાવશું, મા !
વરવહુ પંખી લેશું જોઈ જોઈને દેદાર ! હાલે છે ૧૫ છે પીયર, સાસરા મહારા બેહુ પખ નંદન ઉજળા,
મહારી કુખે આવ્યા તાત નેતા નંદા મહારે આંગણે વુડ્યા અમૃત દુધે મેહુલા,
મહારે આંગણે ફલીયા સુરતરૂ સુખના કંદ ! હા. ૧૬ ઈણિ પરે ગાયું માતા ત્રિશલા સુતનું હાલરું,
જે કઈ ગાશે લેશે પુત્રતણું સામ્રાજ. બીલીમોરા નગરે વર્ણવ્યું વરનું હાલરૂ, જય જય મંગલ હેજે દીપવિજય કવિરાજ છે હાછે ૧૭
શ્રી પર્યુષણનું સ્તવન પ્રભુ વીર જિણું વિચારી ભાખ્યા પર્વ પશુષણ ભારી, આખા વર્ષમાં તે દિન મોટા, આઠે નહીં તેમાં છેટરે એ
ઉત્તમને ઉપગારી ભાખ્યા પર્વ છે. ૧ ! જેમ ઔષધ માંહી કહીએ, અમૃતને સારૂં લહીએ,
મહામંત્રમાં નવકારવાલી ભાખ્યા છે ૨ વૃક્ષમાંહી કલ્પતરૂ સાર એમ પર્વ પજુષણ ધારો,
સૂત્રમાંહી કલ્પ ભવતારી, ભાખ્યા છે ૩ છે તારા ગણમાં જેમ ચંદ્ર સુરવર માંહી જેમ ઈંદ્ર રે,
સતીઓમાં સીતા નારી ભાખ્યા છે ૪ છે જે બને તે અઠ્ઠાઈ કીજે, વળી માસ બમણું તપ લીજે રે,
સેળ ભથ્થાની બલીહારી ભાખ્યા છે ૫ છે