________________
સાતમેં અંતેવાસી સીધ્યા, સાધવી ચૌદસે સારા દોને દીન તેજ સવાયે દીપે એ, પ્રભુજીને
પરિવાર છે હમચડી ૨૩ છે ત્રીસ વરસ ઘરવાસે વસીયા, બાર વરસ છવચ્ચે જ -તીસ વરસ કેવલ બેંતાલીસ, વરસ સમણા
મધેરે છે હમચડી ૨૪ છે વરસ બહોતેર કેર આયુ, વીર નિણંદનું જાણે છે દીવાલી દીન સ્વાતી નક્ષત્ર, પ્રભુજીને
નિરવાણરે છે હમચડી | ૨૫ છે પંચકલ્યાણક એમ વખાણ્યા, પ્રભુજીના ઉલ્લાસે છે સંઘ તણે આગ્રહ હરખ ભરીને, સુરત રહી
છે હમચડી છે ૨૬ છે મા કલશ છે ઈમ ચરમ જિનવર, સયલ
સુખકર થયે અતિ ઉલટ ધરી છે અષાઢ ઉજવલ પંચમી દિન, સંવત શત ત્રણેતરે -ભાદ્રવા શુદ પડવા તણે દીન, રવિવારે ઉલટ ભરે છે વિમલવિજય ઉવઝાય પકજ, ભ્રમર સમ શુભ શીષ્ય એ રામવિજય જિનવર નામે, લહે અધિક જગીસએ ૨૭
ઈતિ શ્રી વીરજિન પંચકલ્યાણક સ્તવન સંપૂર્ણ