________________
તે તે દુષ્ટ સહુ ઉધરીયા, પ્રભુજી પર ઉપગારી
: અડદ તણું બાકુલા લઈને, ચંદનબાલા તારી હમચડી ૧૪n દેય છ માસી નવ ચઉ માસી, અઢી માસી ત્રણમાસી ! દોઢ માસી બે બે કીધાં, છ કીધાં બે માસીર 1 હમચડી મા ૧૫ બાર માસને પખ બેહેતેર, છઠ બાઁ એગણત્રીસ વખાણું બાર અહમ ભદ્રાદિ પ્રતિમા, દીન દેઈ ચાર દશ જાણું રે
- હમચડી છે ૧૬ ઈમ તપ કીધાં બારે વરસે, વીણ પાણી ઊલ્લાસે તેમાં પારણાં પ્રભુજીએ કીધાં, ત્યણશે એગણપચાસરે
છે હમચડી છે ૧૭ કર્મ ખપાવી વૈસાખ માસે, સુદ દશમી સુભ જાણ ઉત્તરા ગ શાલિવૃક્ષ તલે, પામ્યા કેવલ નાણરે
છે હમચડી ને ૧૮ છે ઈદ્રભૂતિ આદિ પ્રતિધ્યા , ગણધર પદવી દીધી છે સાધુ સાધવીર શ્રાવક શ્રાવિકા, સંઘ સ્થાપના કીધીરે
છે હમચડી છે ૧૯ | ચઉદ સહસ અણગાર સાધ્વી, સહસ છત્રીસ કહીજે ! એક લાખને સહસ ગુણસર્ફિ, શ્રાવક શુદ્ધ કહીજે૨ હમચડી ૨૦ તીન લાખ અઠાર સહસ વલી, શ્રાવિકા સંખ્યા જાણી ત્રણસેં ચિદ પૂર્વ ધારી, તેરસે એહી નાર છે હમચડી ૨૧ સાત સયાં તે કેવલનાણી, લબ્ધિધારી પણ તેતા . વિપુલ મતિયા પાંચસેં કહીયા, ચારસે વાદી જિત્યારે
( 1 હમચડી ૨૨