________________
અનુક્રમે યૌવન પામ્યા પ્રભુજી, વર્ષો થશે દારાણું અદ્ભવીશે વરસે પ્રભુનાં, માત પિતા નિવારે છે હમચડી . ૬ દય વરસ ભાઈને આગ્રહ, પ્રભુ ઘરવાસે વસીયા ધર્મ પથ દેખાડો ઈમ કહે, લેકાંતિક ઉલસીયારે
છે હમચડી છે ૭ | એક કેડ આઠ લાખ સેનઈયા, દિન દીન પ્રભુજી આપે છે ઈમ સંવચ્છરી દાન દઈને, જગનાં દારિદ્રય કાપેરે
- હમચડી છે ૮ ! છાંયાં રાજ અંતેઉર પ્રભુજી. ભાઈએ અનુમતિ દીધી મૃગશીર વદ દશમી ઉત્તરાયે, વીરે દીક્ષા લીધી
છે હમચડી છે ૯ છે ચઉના તિણ દીનથી પ્રભુજી, વરસ દિવસ ઝાઝેરે ચિવર અર્ધ બ્રાહ્મણને દીધું, ખંડ ખંડ બે ફેરી રે
પે હમચડી છે ૧૦ છે ઘર પરિસહ સાડાબારે, વરસ જે જે સહીયા ઘોર અભિગ્રહ જે જે ધરિયા, તે નવિ જાયે કહીયારે
છે હમચડી ૧૧ સૂલપાણુને, સંગમદેવે, ચંડકેસી ગેસાલે દીધું દુખને પાયસ રાંધી, પગ ઉપર ગોવાલેરે છે હમચી ૧૨ કાને ગેપે ખીલા માર્યા, કાઢતાં મુકી રાડી જે સાંભળતાં ત્રિભુવન કંપ્યાં, પર્વત શિલા ટરે
| હમચડી ૧૩ છે