________________
钱
ચરણુ અંગુઠે મેરૂ, ચાંપી નાચિયાએ !
મુજ શિર પગ ભગવત, ઈમ કહી માચિયાએ ! ૮ ॥ ઉલટયા સાયર સાત, સરવે જલ હલ્યાએ !
પાયાલે. નામિંદ્ર, સઘલા સલસલ્યાએ ! હું ॥
ગિરિવર ત્રુટ ટુંક, ગડગડે ઘણુએ !
ત્રિભુવનના લાક, કૅપિત લથડ્યાએ ॥ ૧૦ ॥ અનંત ખલ અરિહંત, સુરપતિ કહેએ !
મુઝે મન મૂરખ મૂઢ, એટલું નિવ લહેએ ! ૧૧ ॥ પ્રદક્ષિણા દેઈ ખામૈવ, મહેાત્સવ કરેએ 1
નાચે સુર ગામે ગીત, પુણ્ય પાતે ભરેએ ॥ ૧૨ ॥ ણિ સમે સદ્દગની લીલ, તૃણુ સમ ગણેએ
જિન મૂકી માયને પાસ, પદ્મ ગયા આપણેએ ! ૧૩ ૫ માય જાગી જીવે પુત્ર, સુરવર પૂયાએ
કુંડલ દેઈ દેવ ઢાય, અમિય અંગુઠે દીચેાએ ૧ ૧૪ ॥ જન્મ મહાત્સવ કરે તાત, રિદ્ધિયે વાધીયાએ 1
સ્વજન સતાષી નામ, વમાન થાપીયાએ ॥ ૧૫ ॥ ॥ ઢાલ પાંચમી !
પ્રભુ કલ્પતરૂ પરે વાધે, ગુણ માહિમાને પાર ન લાધે રૂપે' અદ્ભુત અનુપમ અકલ, અંગ લક્ષણ કલા વિદ્યા સકલ ॥૧॥ મુખચંદ કમલ દલ નયણાં, શ્વાસ સુરભિ ગંધ મીઠાં વયણાં
હેમત્ર તનુ સાહાવે, અતિ નિસલ નીરે નવરાવે ॥ ૨ ॥