________________
છે ઢાલ ત્રીજી કે વસ્તુની દેશી છે પુત્ર જન પુત્ર જનમ્ય જગત શણગાર શ્રી સિદ્ધારથ નુપ કુલ તિલે, કુલમંડણ કુલતણે દા શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિશલા દેવી સુત ચિરંજીવે છે એમ આશીશ દીયે ભલી, આવી છપન્ન કુમારી શુચિ કર્મ કરે તે સહી, સેહે જિસી હરિની નારી રે ૧
છે ઢાલ ચોથી ચહ્યુંરે સિંહાસન ઇંદ્ર, જ્ઞાનેં નિરખતાએ
જાણ્ય શ્રી જન્મ જિર્ણોદ, ઇંદ્ર તવ હરખતાએ છે ૧ આસનથી ઉઠેવ, ભક્તિ હૃદયે ઘણુએ
વાજે સુષા ઘંટ, સઘલે રણઝણે એ છે ૨ છે ઇંદ્ર ભુવનપતિ વિશ, વ્યંતરતણાએ
બત્રીશ રવિ શશિ દેય, દશ હરિ કલ્પનાએ ૩ ચશઠ ઈંદ્ર મિલેવી, પ્રણમી કહે -
રત્ન ગર્લી જિન માત, દુજી એસી નહીંએ છે ૪tt જન્મ મહોત્સવ કરે દેવ, સરવે આવીયાએ
માયને દેઈ નિદ્રામંત્ર, સુત લેઈ મેરૂ ગયાએ છે ૫ છે કંચન મણિરે ભંગાર, ગદક ભર્યાએ '
કિમ સહેશે લઘુવીર, હરિશંકા ધરેએ છે દો વહેશે નરપ્રવાહ, કિમ નામીએ ,
ન કરે નમણુ સનાત્ર, જાવું સ્વામીએ છે .