________________
રાજહંસ ગતિ ચાલતી, પિયુકને આવતી એ
પ્રહ ઉગમતે સૂરતે, વિનવે નિજપતિએ છે ૪ વાત સુણે રાય રંજિયે, પંડિત તેડીયાએ
તેણે સમે સુપન વિચારતે, પુસ્તક છેડીયાં એ . ૫ એલે મધુરી વાણ, ગુણનિધિ સુત હશેએ
સુખ સંપત્તિ ઘરે વધશે, સંકટ ભાંજશેએ ૬ છે પંડિતને રાય તુઠિયા, લચ્છી દીયે ઘણએ . કહે તુમ વાણી સફલ ફલ હેજે, આશા અમતણીએ છે ૭ છે નિજ પદ પંડિત સંચર્યા, રાય સુખેં રહે એ
દેવી ઉદર ગર્ભ વાધતે, શુભ દેહલા લહેએ છે ૮ માત ભક્તિ જિનપતિ કરે, ગર્ભ હાલે નહએ. આ સાત મસવાડા વેલીયા, માય ચિંતા લહીએ છે ૯ છે સહીયરને કહે સાંભલે, કુણે મહારે ગર્ભ હર્યો એ
હૂરે ભેલી જાણું નહીં, ફેગટ પ્રગટ કર્યો છે ૧૦ | સખી કહે અરિહંત સમરતાં, દુઃખ દેહગ ટલેએ
તવ જિન જ્ઞાન પ્રયું , ગર્ભ તે સલસલેએ છે ૧૧ માતા પિતા પરિવારનું, દુઃખ નિવારિયુંએ સંયમ ન લે માય તાય છતાં, જિન નિર્ધારિયું એ છે ૧૨ છે અણદીઠે મોહ એવડે, તે કિમ વિહ અમેએ - નવ મસવાડા ઉપરે, દિને સાડા સાતમેએ છે ૧૩ છે ચિત્ર શુકલ તેરશે, શ્રી જિન જનમીયાએ તે
સિદ્ધારથ ભૂપતિ ભલે, ઓચ્છવ માંડિયાએ છે ૧૪