________________
પગવાટીએ ભેગા કર્યારે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ,
સંસારે ભૂલા ભરે, ભાવ માર્ગ અપવગેરે પ્રાણું છે પો દેવગુરૂ ઓળખાવીયારે દીધે વિધિ નવકાર,
પશ્ચિમ મહાવિદેહમાંરે પાપે સમકિત સારરે પ્રાણું છે દો શુભ ધ્યાને મરી સુર હરે પહેલા સ્વર્ગ મઝાર,
પલ્યોપમ આયુ ચવી ભરત ઘરે અવતારરે પ્રાણી છે ૭ નામે મરીચી યૌવને સંયમ લીયે પ્રભુ પાસ, - દુષ્કર ચરણ લહી થયે રે ત્રિદંડીક શુભ વાસરે પ્રાણી છે ૮
ઢા-૨.
વિલાહલાની દેશી” ન વેશ રચે તેણી વેળા, વિચરે આદીશ્વર ભેળા. જળ થેડે એ સ્નાન વિશેષ, પગ પાવડી ભગવે વેશે છે ધરે ત્રિદંડી લાકડી મટી, શીર મુંડણને ધરે ચોટી, વળી છત્ર વિલેપન અંગે સ્થલથી વ્રત ધરતે રંગે | ૨ | સેનાની જનઈ રાખે, સહુને મુનિ માર્ગ ભાખે, સમવસરણે પૂછે નરેશ, કેઈ આગે હશે જીનેશ ૩ જન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરીચી નામ, વીર નામે થશે જીન છેલલા, આ ભરતે વાસુદેવ પહેલા જે ૪ ચક્રવતિ વિદેહે થાશે, સુણી આવ્યા ભારત ઉલ્લાસે, મરીચીને પ્રદક્ષિણા દેતા, નમી વંદીને એમજ કહેતા કે પા તમે પુન્યાવંત ગવાશે હરિ ચકી ચરમ જીન થાશે, નવિ વંદુ ત્રિદંડીક વેષ નમું ભક્તિયે વીર જિનેશ છે દો