________________
એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મન હર્ષ ન માને, મારે ત્રણ પદવીની છાપ, દાદા જીન ચક્રી બાપ છે ૭ છે અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ મારૂં કહીશું, નાચે કુલ મદ ભરાણે, નીચ નેત્ર તિહાં બંધાણે | ૮ એક દીન તનુ રગ વ્યાપે કેઈ સાધુ પાણું ન આપે, ત્યારે વંછે ચેલે એક તવ મલીયે કપિલ અવિવેક છે ૯ દેશના સુણે દીક્ષા વાં છે કહે મરીચી લીયે પ્રભુ પાસે, રાજપુત્ર કહે તુમ પાસે લેશું અમે દીક્ષા ઉલ્લાસે છે ૧૦ | તુમ દર્શને ધમને વહેમ, સુણી ચિંતે મરીચી એમ, મુજ ગ્ય મળ્યો એ ચેલે, મૂળ કડવે કડા વેલ છે ૧૧ છે મરીચી કહે ધર્મ ઉભયમાં, લીયે દીક્ષા યૌવન વયમાં, એણે વચને વચ્ચે સંસાર એ ત્રીજે કહ્યો અવતાર છે ૧૨ છે લાખ રાશી પૂરવ આય, પાળી પંચમે સ્વર્ગે સધાય, દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદાસુખ માંહી રે ૧૩ છે
ઢાલ ૩. છે એપાઈની દેશી છે પાંચમે ભવે કેલ્લાગ સન્નિવેષ કૌશિક નામે બ્રાહ્મણવેષ, એંશીલાખ પૂર્વ અનુસરી ત્રિદંડીયાને વેષે મરી રે ૧ કાલ બહુ ભમી સંસાર, ધૃણાપુરી છઠ્ઠો અવતાર, બહોતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય છે ૨ સૌધર્મ મધ્ય સ્થિતિયે થયે, આઠમે ચિત્ય સન્નિવેષે ગયે, અઘિત દ્વિજ ત્રિદંડી, પૂર્વ આયુલાખ સાઠે મૂઓ. છે ૩ મધ્યસ્થિતિયે સુર સ્વર્ગ ઈશાન, દશમે મંદીરપુર દ્વિજ ઠાણ, લાખ છપ્પન પૂર્વાપુરી, અગ્નિભૂતિ વિદડીક મરી ૪.
એ
રાશિ પૂરવ
અભવીર સદી