________________
શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ
ભવનું પંચઢાલીયું
શ્રી શુભવિજય સુગુરૂનમી, નમી પદ્માવતી માય.
ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમક્તિ થાય, એ ૧ છે સમક્તિ પામે જીવને, ભવ ગણતીયે ગણાય,
જે વલી સંસારે ભમે, તે પણ મુકતે જાય. ૨ છે વીર જીનેશ્વર સાહિબે, ભમિ કાલ અનંત, પણ સમક્તિ પામ્યા પછી, અંતે થયા અરિહંત. ૩ એ
હાલ પહેલી પહેલે ભવે એક ગામને રે, રાયનામે નયસાર, કાણ લેવા અટવી ગયેરે, ભેજન વેળા થાયરે પ્રાણી ધરિયે સમક્તિ રંગ, છમ પામીયે સુખ
અભંગરે, પ્રાણ ધરિયે ! ૧ છે મન ચિંતે મહીમા નીલેરે, આવે તપસી કોય, દાન દેઈ ભેજન કરૂં રે, તે વાંછિત ફલ હેયરે પ્રાણી છે જે છે મારગ દેખી મુનિવરરે, વંદે દેઈ ઉપગ, પૂછે કેમ ભટકે ઈહિરે, મુનિ કહે સાથ વિગેરે પ્રાણી ૩ હર્ષ ભરે તેડી ગયેરે, પડિલાલ્યા મુનિરાજ, ભેજન કરી કહે ચાલીયેરે, સાથ ભેળા-કરૂં આજરે પ્રાણી છા