________________
-
૩૭
લેચન કર્ણયુગલ મુબેરે, નાસિકા અગ્ર નિલાડ; તાલ શિર નાભિ હરે, ભમુહ મધ્યે ધ્યાન પાઠરે ભવિકા ૩ આલંબન સ્થાનક કદ્યારે, જ્ઞાનીએ દેહ મઝાર; તેહમાં વિગત વિષયપણેરે, ચિત્તમાં એક આરાધરે, ભવિકા છે ૪ અષ્ટ કમલદલ કર્ણિકારે નવપદ થાપે ભાવ; બહિર યંત્ર રચી કરીરે, ધારો અનંત અનુભાવરે, ભવિકા છે ૫ છે આસો સુદી સાતમ થકીરે, બીજી અઠ્ઠાઈ મંડાણ અસે બેતાલીસ ગુણે કરીર, અસિઆઉસાદિક ધ્યાન, ભવિકાટાદ ઉત્તરાધ્યન ટીકા કહેરે, એ દેય શાશ્વતિ યાત્ર; કરતા દેવ નંદીશ્વરેરે, નર જિમ ઠામ સુપાત્રરે ભવિકા છે ૭૫
ઢાલ-૨ એ ભવિકા સિદ્ધચક–એ દેશી છે આસાઢ માસાની અઠ્ઠાઈ, જીહાં અભિગ્રહ અધિકાઈ કૃષ્ણ કુમારપાલ પરે પાલે, જીવદયા ચિત્ત લાઈજે પ્રાણી, અઠ્ઠાઈ મહેત્સવ કરીયે, સચિત્ત આરંભ પરિહરીયેરે પ્રાણી છે ? દિશિગમન તજે વર્ષા સમયે, ભક્ષ્યાભઢ્ય વિવેક, અછતિ વસ્તુ પણ વિરતિયે બહફલ, વંકચૂલ વિવેકરે પ્રા૨૫ જે જે દેહગ્રહીને મૂક્યા, દેહથી જે હિંસા થાય, . પાપ આકર્ષણ અવિરતિયેગે, તે જીવ કર્મ બંધાયરે પ્રા છે ૩ સાયક દેહના જીવ જે ગતિમાં, વસિયા તસ હય કર્મ, રાજારેક કિયા સારિખી, ભગવત અંગને મર્મરે પ્રા૪
માસી આવશ્યક કાઉસ્સગ્નના, પંચશત માન ઉસાસ, છઠ તપની આયણ કરતાં, વિરતિ સધને ઉલ્લાસરે પ્રારા છે પા