________________
કલસ. એ બાર ઢાલ રસાલ બારહ, ભાવના તરૂ, મંજરી, વર બાર અંગે વિવેક પલ્લવ, બાર વ્રત શોભા કરી ઈમ બાર તપ વિધ સાર સાધન, ધ્યાન જિન ગુણ અનુસરી, શ્રી નયવિજય બુધ ચરણ સેવક જસવિજય જયશ્રી લહી છે ઈતિ શ્રી મહોપાધ્યાય શ્રી યશોવિજય કૃત મૌન એકાદશીનાં
ગણુણાનું બાર ઢાલનું સ્તવન સંપૂર્ણ છે . अथ. छ अठाइनुं स्तवन
દુહા સ્યાદ્વાદ શુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જનચંદ, પરમ પંચ પરમેષ્ટિમાં, તમ ચરણ સુખકંદ ત્રિગુણ ગોચર નામ જે બુદ્ધિ ઈશાનમાં તે; થયા લેકેત્તર સત્વથી, તે સર્વે જીન ગેહ પંચવર્ણ અરિહા વિભુ પંચ કલ્યાણક ધ્યેય ષટુ અઠ્ઠાઈ સ્તવન રચ્યું પ્રણમી અનંત ગુણગેહ
ઢાલ-૧ છે કપુર હવે અતિ ઉજળે-એ દેશી છે ચૈત્ર માસ સુદી પક્ષમારે, પ્રથમ અઠ્ઠાઈ સગ. જહાં સિદ્ધચક્રની સેવનારે, અધ્યાતમ ઉપગરે ભવિકા; પર્વ અઠ્ઠાઈ આરાધ, મન વાંછિત સુખ સાધરે ભવિકા છે ? પંચ પરમેષ્ટી ત્રિકાલનારે, ઉત્તર ચઉ ગુણકત; શાસ્વતા પદ સિદ્ધચકનારે, વંદતાં પુન્ય મહંતરે ભવિકા છે ૨
| ૧ |
|
૨ |
|
૩ |