________________
| શ્રી નેમિસૂરીશ્વર સદગુરુભ્યો નમઃ |
પ્રાર્થના-ગુરૂ સ્તુતિ અહેગને ક્ષેમના આપનારા, તમે નાથ છે તારનારા અમારા પ્રભે નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી. ૧ તમારા ગુણેને નહિ પાર આવે, વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી. ૨ લહી ગની આઠ અને સમાધિ, ભલા આત્મ પથે રહી સિદ્ધિ સાધી કિયા જ્ઞાનને ધ્યાનના ગ ધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી. . ૩ હતા આપના ભક્ત ભૂપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી મહા તીર્થને ધર્મના પેગ ધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી. . ૪ અમે નિર્ગુણી ને ગુણ આપ પૂરા, અમે અજ્ઞને આપ જ્ઞાને સનરા મળે ભક્તિએ ભેદને છેદનારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી છે ૫. નથી આપની સેવના કાંઈ કીધી, કહેલી વળી ધર્મ શિક્ષા ન લીધી ક્ષમા આપજે પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી છે ?