________________
હતા આપ યોગે અમે તે સનાથ, અભાગી થયા આપ વિના અનાથા અમે માગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી ૭. હવે પ્રેમથી બંધ એ કોણ દેશે? અમારી અરે કે સંભાળ લેશે? દયાળુ તમે દીલમાં દાસ રાખે, નમું શ્રી ગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી. છે ૮ ગુરૂ પ્રાર્થના. અહો સ્તંભનાધીશ પ્રભુપા દેવા, કરૂં સેવના મુક્તિનું રાજ્ય લેવા અભયદેવસૂરિતણું રેગ ટાળી, પ્રભુ પાર્શ્વને વંદના કોટી વારી
છે ૧ ગુરુ દેવશ્રીજી હૃદયમાંહે ધારી, સમુદાય સૌભાગ્યના રક્ષકારી ગુરુ ધ્યાન નિત્ય હોય આનંદકારી, કરું હે ગુરુ વંદના કેટી વારી
(
૨
!!
શ્રી સ્તભતીર્થે ગુરુ જન્મ પાયા વળી સેળ વર્ષો સુચારિત્ર આયા ગુરુજી શ્રી સૌભાગ્યના પદધારી, કરું હે ગુરુ વંદના કેટી વારી ૩ ગુરુ ક્રોધ કષાયને ટાળનારા, ક્ષમાદિ યતિધર્મને પાળનારા વળી શાન્તભૂતિ વિનય ગુણધારી, કરું હે ગુરુ વંદના કેટી વારી
છે ૪ છે સંયમ માર્ગમાં વર્ષ બાસઠ પાળી ભવિ જીવની મેહનિદ્ધા નિવારી જંગમ તીર્થ ગુરુજી સ્વપરોપકારી, કરું હે ગુરુ વંદના કેટી વારી
|| ૫ છે