________________
શાસનસમ્રાટુ સૂરિચક્રવર્તી સ્વ. આ. મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ
જન્મ વિ. સં. ૧૯૨૯ કા. શુ. ૧ શનિ મહુવા દીક્ષા વિ. સં. ૧૯૪૫ જેઠ સુદ ૭ ભાવનગર
આચાર્ય પદ વિ. સં. ૧૯૬ ૪ જેઠ સુદ ૫ ભાવનગર
સ્વર્ગવાસ વિ. સં. ૨૦૦૫ આસે વદિ ૦)) દીવાળી શુક્ર મહુવા