________________
૧૪
કિંવા કોઇ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં
ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. કોઇ પણ પ્રાણીની હિંસા કરીશ નહીં.
૧8
કિંવા સત્પરષો જે રસ્તે ચાલ્યા તે. “મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમ આકાંક્ષા છે. અને એ માટે મહાવીરના વચન પરમને પૂર્ણ વિશ્વાસ છે.”(વ.૪૦)
“સપુરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ”. (વ.૩૭) જ્યાં ત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે અને તે તમને અત્યારે બોધી જઉં છું... અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે”. આ રસ્તે ચાલવાથી મૂળ તત્ત્વની આશંકા ટળી જશે.”
S