________________
સરળ પરિણામે પરમ ઉપયોગદષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે.” પોતાના બધા અભિપ્રાયો છોડીને મતભેદ મૂકીને –
શર સાટે રે સદ્ગુરૂને વરીએ, પાછાં તે પગલાં નવિ ભરીએ!”
જીવમાં લૌકિક અને શાસ્ત્રિય અભિનિવેશ હોય તે માર્ગ પામવામાં આડા સ્થંભ જેવા છે. “વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા એ તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” “એ રીતે પ્રજ્ઞા–સમજથી સરળપણે આજ્ઞાએ વર્તીશ તો સર્વોત્તમ દિવસ છે. કારણ અનંતકાળથી સ્વચ્છેદે વર્તીને જ તું રખડયો છે. ભગવાનના વચન-તેનું કહેલું કર્યું નથી.” “હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે એક આ વિના, તે શું? તો કેનિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ – રૂડે પ્રકારે કરી ઉઠાવ્યા નથી.”
૧૭8
બાઇ, રાજપની હો કે દીનજનપત્ની હો પરંતુ મને તેની કંઇ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું
પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે.
૧૦૯.