________________
પૂ. શ્રી જૂઠાભાઈ
કોઈથી ભિન્નભાવ નથી રહ્યો અમને,
હરિ સર્વત્ર સ્પષ્ટ ભાળશું રે. અમે. ૧૧ દેશ અમારો શ્રી હરિ કહેવાય છે, જાત અમારી શ્રી હરિના ઘરની, નામ હરિ રૂપ, હરિ ધામનું રે, પ્રેમીજનોને બોલાવશું રે,
અમે કેવળજ્ઞાન હવે પામશું રે. અમે. ૧૨ સત્યપરાયણ અંતરે રહ્યું છે, રાજ સ્વરૂપ એકતાન શું રે,
અમે કેવળજ્ઞાન હવે પામશું રે. અમે. ૧૩
- ભાવપ્રભાશ્રી
દેવ દિવાળી
રાગ :- તમે મન મૂકીને વરસ્યા - આવ્યું આવ્યું અનુપમ નાવ આ તો આવી દેવ દિવાળી રે, શિવસુખ વરવાને શુભ મંગળ દેવ દિવાળી રે, પ્રભુ જન્મોત્સવ ઊજવાળી રે. શિવસુખ
શુભ મંગળ..... (૧) દેવ માતાથી દેવ જનમીયા, રવિ રવજીનંદન છે, અજ્ઞાન તિમિર નિકંદન છે, તેથી કહી દિવ્ય દિવાળી રે. શિવસુખ
શુભ મંગળ..... (૨)