________________
પ્રજ્ઞાવબોધનુ' શૈલી સ્વરૂપ
જ્યારે જીવ અને અજીવ એ મન્નેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ–આગતિને જાણે, જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ આગતિને જાણે, ત્યારે જ પુણ્ય, પાપ, મધ અને મેક્ષને જાણે.
જ્યારે પુણ્ય, પાપ, અંધ અને મેાક્ષને જાણે ત્યારે જ મનુષ્ય સંબધી અને દેવ સંબંધી ભાગની ઇચ્છાથી નિવૃત્ત થાય. જ્યારે દેવ અને માનવ સમધી ભાગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના ખાહ્ય અને અભ્ય ંતર સયેાગના ત્યાગ કરી શકે. જ્યારે માહ્યાભ્યંતર સંયોગના ત્યાગ કરે ત્યારે દ્રવ્યભાવ મુંડ થઇને મુનિની દીક્ષા લે. જ્યારે મુડ થઇને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સવરને પ્રાપ્ત કરે; અને ઉત્તમ ધર્મના અનુભવ કરે.
જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધ`મય થાય ત્યારે કરૂપ રજ અમેધિ, કલુષ, એ રૂપે જીવને મિલન કરી રહી છે તેને ખંખેરે. અભેધિ, કલુષથી ઉત્પન્ન થયેલી ક`રજને ખ'ખેરે ત્યારે સર્વ જ્ઞાની થાય અને સ` દનવાળા થાય.
G
જ્યારે સજ્ઞાન અને સદનની પ્રાપ્તિ થાય ત્યારે નિરાગી થઈ ને તે કેવળી લાકાલેકનું સ્વરૂપ જાણે. નિરાગી થઈ ને વળી જ્યારે લેાકાલાકનુ સ્વરૂપ જાણે ત્યારે પછી મન, વચન, કાયાના યાગને નિરુધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય—સિદ્ધિ પ્રત્યે જાય.
જૈન મા વિવેક-પેાતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈન માને જાણ્યા છે. તેના સ ંક્ષેપે કઈ પણ વિવેક કરુ છું.
તે જૈન મા જે પટ્ટાનુ હોવાપણુ છે તેને હાવાપણે અને નથી તેને નહી. હેાવાપણે માને છે. જેને હેવાપણુ છે તે એ પ્રકારે છે એમ કહે છેઃ જીવ અને અજીવ એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈ કોઈના સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે.
જીવ અનંતા છે, પ્રત્યેકે પ્રત્યેક જીવ દર્શનાદિ લક્ષણે જીવ એળખાય છે. પ્રત્યેક
:
ત્રણે કાળ જુદા છે. જ્ઞાન જીવ ાસ ખ્યાત પ્રદેશને