________________
પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ એહ પરમપદ પ્રાપ્તિનું કયું સ્થાન મેં,
ગજા વગર ને હાલ મને રથ રૂપ જે; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ છે. અપૂર્વ ૨૧ ધન્ય દિવસ આ અહે, જાગીરે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મટા ઉદયકમને ગર્વ છે. ધન્ય. ૧ યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે. થશે અવશ્ય આ દેહથી, એમ થયે નિરધાર રે. ધન્ય૦ ૫ અવશ્ય કમને ભેગ છે, ભેગવ અવશેષ રે, તેથી દેહ એકજ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય ૮
આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અંધેર; સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. એહિ નહીં તે કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાએંગે આત્મા, તબ લાગેંગે રંગ. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન અવલંબન શ્રી સદ્દગુરૂ, સુગમ અને સુખ ખાણ સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તે ધ્યાન મહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.
# શાંતિ
શિક્ષાપાઠઃ ૩૦. નવતત્વનું સામાન્ય સક્ષેપ સ્વરૂપ
જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણ નથીઅજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતા નથી, કે તે બન્નેના તત્ત્વને જાણતા નથી તે સાધુ સંયમની વાત કયાંથી જાણે?
- જે શૈતન્યનું સ્વરૂપ જાણે, જે જડનું સ્વરૂપ જાણે, તેમ જ તે બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે.