________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૬૭ છે. હરકોઈ પ્રકારે પણ ઝીણા જંતુઓને બચાવ કરવો, તેને કઈ પ્રકારે પણ દુઃખ ન આપવું એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજે કયે ધર્મ વધારે સાચો હતે? તે એક પછી એક અનેક ધર્મો લીધા મૂક્યા, પરંતુ તારે હાથ જૈન ધર્મ આવે જ નહીં. રે! કયાંથી આવે? તારા અઢળક પુણ્યના ઉદય સિવાય કયાંથી આવે ? થનારૂં થયું પરંતુ હવે તારા અંતઃકરણમાં દઢ કર કે એ જ ધર્મ ખરે છે. એ જ ધર્મ પવિત્ર છે અને હવે એના બીજા સિદ્ધાંતે અવલોકન કર
સર્વ ધર્મ કરતાં જૈન ધર્મ ઉત્કૃષ્ટ દયા પ્રણીત છે, દયાનું સ્થાપન જેમ તેમાં કરવામાં આવ્યું છે તેવું બીજા કોઈમાં નથી. “મારી એ શબ્દ જ “મારી નાખવાની સજ્જડ છાપ તીર્થકરેએ આત્મામાં મારી છે. એ જગાએ ઉપદેશના વચને પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે, શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસા ધર્મ શ્રી જિનને છે, જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જેનને હાથે ખૂન થવાના બનાવો કદાપિ બનશે નહીં. જેન હોય તે અસત્ય બેલે નહીં.
ૐ શાંતિઃ
શિક્ષાપાઠ ૨૬. નિયમિતપણું
નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે. ધારેલી સિદ્ધિ આપે છે આનંદના કારણરૂપ થઈ પડે છે. , સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું.
ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે. તે પછી આખી આયુષ્ય સ્થિતિ ! એપળને હિન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ છેવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તે તેવી સાઠ પળની એક ઘડીને હીન ઉપગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ ?