________________
૬
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ જે જીવો બાાકિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહાર કિયાને ઉત્થાપવામાં મેક્ષ માગ સમજે છે, તે જ શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણુ ભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ કિયા જે કોઈ અહંકારાદિથી, નિદાન બુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠા ગુણસ્થાનાદિ સ્થાને કરે છે તે સંસારનો હેતુ છે એમ શાસ્ત્રોને મૂળ આશય છે; પણ સમૂળગી દાનાદિ કિયા ઉત્થાપવાને શાસ્ત્રોને હેતુ નથી, તે માત્ર પોતાની મતિ કલ્પનાથી નિષેધે છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે, એક પરમાર્થ મૂળહેતુ વ્યવહાર અને બીજે વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનંતી વાર કર્યા છતાં આત્માર્થ થો નહી' એમ શામાં વાળે છે, તે વાક્ય ગ્રહણ કરી સચોડે વ્યવહાર ઉત્થાપનારા પિતે સમજ્યા એવું માને છે પણ શાસ્ત્રકારે તે તેવું કશું કહ્યું નથી, જે વ્યવહાર પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહાર હેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શારકારે નિષેધ્ય છે
અભયદાન - એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એકકે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડે. અહે! આ એને સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે! કેઈપણ પ્રાણી ભૂતને પાડવામાં મહા પાપ છે. એ વાત મને હાડોહાડ ઉતરી ગઈ ગઈ તે પાછી હજાર જન્માંતરે પણ ન ચસકે તેવી! આમ વિચાર પણ આ કે કદાપિ પુનર્જન્મ નહીં હોય એમ ઘડીભર માનીએ તે પણ કરેલી હિંસાનું કિંચિત ફળ પણ આ જન્મમાં મળે છે ખરૂં જ નહીં તે આવી તારી વિપરીત દશા કયાંથી હોત? માટે એ સત્ય પવિત્ર અને અહિં. સાયક્ત જૈન ધર્મના જેટલા સિદ્ધાંન્ત તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઈચ્છ. એના સઘળા સિદ્ધાંતે જ્ઞાન દષ્ટિએ અવલોક્તા અને સૂક્ષ્મ બુદ્ધિએ વિચારતાં ખરા જ છે. જેમ અભયદાન સંબંધીને તેને અનુપમ સિદ્ધાન્ત આ વખતે તને તારા આ અનુભવથી અરે લાગ્યું તેમ તેના બીજા સિદ્ધાંતે પણ સૂક્ષ્મતાથી મનન કરતાં ખરા જ લાગશે. એમાં કાંઈ ન્યૂનાધિક નથી જ. સઘળા ધર્મમાં દયા સંબંધી થડે થડે બેધ છે ખરે, પરંતુ એમાં તે જે તે જેન જ