________________
પ્રજ્ઞાવમેધ શૈલી સ્વરૂપ
૪૧
અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવાનુ` કલ્યાણ કરવાને માટે અમે પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવુ ? આ વિષમ કાળમાં પરમશાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
જે દેહધારી સ અજ્ઞાન અને સ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! તે મહાત્મા વતે છે તે દેહને, બુમિને, ઘરને, માને, આસનાદિ સવને નમસ્કાર હા! નમસ્કાર હો !!
શિક્ષાપાઠ : ૧૬. સમ્યગ્ર દઈન
ચૌદ ગુણસ્થાનકના નામ :
૧ મિથ્યાત્વ ગુણસ્થાનક ૨ સાસ્વાદન ગુણસ્થાનક ૩ મિશ્ર ગુણસ્થાનક ૪ અવિરતિ સમ્યક્ષ
શાંતિ
ગુણસ્થાનક ૫દેશવિરતિ ગુણસ્થાનક ૬ પ્રમત્ત સંયુત ગુણસ્થાનક ૭ અપ્રમત્ત સયત ગુણસ્થાનક
૮ અપૂર્વકરણ ગુણુસ્થાનક ૯ અનિવૃત્તિમાદર ગુણસ્થાનક ૧૦ સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાનક ૧૧ ઉપશાંત માહ ગુણસ્થાનક ૧૨ ક્ષીણમાહ ગુણસ્થાનક
૧૩ સયાગી કેવળી ગુણસ્થાનક ૧૪ અયાગી કેવળી ગુણસ્થાનક
પ્રશ્ન :-સમ્યક્ત્વ શાથી પ્રગટે?
ઉત્તર ઃ–આત્માને યથા લક્ષ થાય તેથી. સમ્યક્ત્વના બે પ્રકાર છેઃ
(૧) વ્યવહાર અને (ર) પરમા
સદ્ગુરૂનાં વચનાનુ સાંભળવુ, તે વચનેના વિચાર કરવા, તેની પ્રતીતિ કરવી તે વ્યવહાર સમ્યક્ત્વ.
આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યક્ત્વ' સાત પ્રકૃતિ