________________
પ્રજ્ઞાવભેાધનું શૈલી સ્વરૂપ
ઘણું કરીને સત્પુરૂષના વચને આધ્યાત્મિશાસ્ત્ર પણ આત્મજ્ઞાનના હેતુ થાય છે, કેમકે પરમા` આત્મા શાસ્ત્રમાં વા નથી, સત્પુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષના આશ્રય પ્રાપ્ત થયા હાય તેા પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારુપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે ચેાગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીના ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથા વિચાર તથા જ્ઞાનના હેતુ થાય છે.
૩૯
૩. પરમાત્માઃ- સત્સ્વરુપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ–વિકલ્પની મંદતા જેને થઈ છે, પ’વિષયથી વિરક્ત મુદ્ધિના અંકુરા જેને ફૂટયા છે, કલેશના કારણ જેણે નિમૂ`ળ કર્યાં છે; અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિજ છે તે પ્રતાપી પુરુષ જયવાન વ; આપણે તેવા થવાના પ્રયત્ન કરવો જોઈએ.
તે જિન વધ માનાદિ સત્પુરુષો કેવા મહાન મનાયી હતા ! તેને મૌન રહેવુ -અમૌન રહેવું અને સુલભ હતું; તેને સ અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી; તેના ક્રમ માત્ર આત્મસમતાથે હતા. કેવુ. આશ્ચય કારક કે એક કલ્પનાના જય એક કલ્પે થવા દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાએ કલ્પના અન’તમા ભાગે શમાવી દીધી !
ત્રિલેાકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વતે છે કે જેનુ' સામાન્ય મનુષ્યને ઓળખાણુ થવુ દુભ છે, એવા સત્પુરુષને અમે ફ્રી ફ્રી સ્તવીએ છીએ. એક સમય પણુ અસગપણાથી રહેવુ. એ ત્રિલેાકને વશ કરવા કરતાં પણ વિકટ કાય છે; તેવા અસગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષનાં અંતઃકરણ તે જોઈ અમે પરમાશ્ચય પામી નમીએ છીએ.
અંતરંગ માહગ્રન્થી જેની ગઈ તે પરમાત્મા છે. ધમજ નાં અસ્થિ અને ધમજ જેની મિંજા છે, ધજ જેનુ લેાહી છે, ધજ જેનુ આમિષ છે, ધર્મજ જેની ત્વચા છે, ધર્મજ જેની ઇન્દ્રિયા છે,