________________
રહ
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ સમ્યકત્વ કહીએ છીએ.
આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યુગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકૃત્વ કહીએ છીએ.
તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ હર્ષ, શાક કમે કરી ક્ષય થાય. મનરૂપ યુગમાં તારતમ્યસહિત જે કઈ ચારિત્ર, આરાધે તે સિદ્ધિ પામે છે, અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે.
નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપગનું પરિણમન એ આદિ. સ્વભાવ અંતરાય કમના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન, તે કેવળજ્ઞાન છે.......કેવળજ્ઞાન છે.
આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સંપુરૂષના ચરણકમળ પ્રતિ રહ્યો તે જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાન આત્મા સપુરૂષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતે. નથી. એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. , આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણુ એ કેવું નિરૂપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી.
અન્ય સંબંધી જે તાદામ્યપણું ભાસ્યું છે, તે તાદામ્યપણું નિવૃત્ત થાય તે સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે, એમ શ્રી કષભાદિ. અનંત જ્ઞાની પુરૂષે કહી ગયા છે, યાવત્ તથા રુપમાં સમાયા છે.
જ્ઞાની પુરૂષને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વ કર્યું છે, તે સત્ય છે. તે સંયમ વિચારની તીણ, પરિણતિથી, બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણુથી ઉત્પન્ન થાય છે.