________________
પ્રજ્ઞાવોાધન શૈલી સ્વરૂપ
સ્વરૂપને વિષે કેવળ જાગૃત હાય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે, એમ કહેવું યાગ્ય છે, એવા શ્રી તીર્થંકરના આશય છે.
આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે તેનું નામ ‘કેવળજ્ઞાન' મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષના અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કાંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન' છે; અને તે સ ંદેહ યાગ્ય નથી. આત્માને વિષેથી સ પ્રકારના અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન’ છે, અને જગત જ્ઞાનપણે વારંવાર તેને જિનાગમમાં કહ્યું છે, તે મહાત્મ્યથી કરી બાહ્યષ્ટિ જીવા પુરૂષામાં પ્રવતે તે હેતુ છે.
આ જે દેહ મળ્યા તે પૂર્વે કોઈ વાર મળ્યા નહાતા, ભવિષ્યકાળે પ્રાપ્ત થવા નથી. ધન્યરૂપ-કૃતારૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિોગ જોઈ લેાકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી અને પૂર્વ જો સત્પુરૂષનુ ઓળખાણ પડયું નથી, તો તે આવા યાગના કારણથી છે.
૨૪
જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી, ત્યાં સુધી યથાચૈાગ્ય સમાધી નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યાગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનુ ઓળખાણુ એ છે, જ્ઞાનીને જે યથાયાગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે. ક્રમે કરી જ્ઞાની થાય છે.
સ્વરૂપ સહુમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવુ. વિકટ પણ છે. આત્મસંયમને સ`ભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ. એજ શ્રી બોધસ્વરૂપના યથાયાગ્ય. દેહ છતાં મનુષ્ય પૂર્ણ` વીતરાગ થઈ શકે એવા અમારા નિશ્ચળ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમાશ આત્મા અખંડપણે કહે છે અને એમજ છે, જરૂર એમ જ છે. પૂ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હા એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવુ· વીતરાગત્વ અત્યંત આશ્ચય કારક છે તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે. પ્રાપ્ત કરવાને પૂર્ણ ચેગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતુ નથી અને તેમ વુ... સંભિવત