________________
૩૫૩
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાકઃ ૧૦૫ હિતાથી પ્રશ્નો ભાગ ત્રીજો
પ્ર. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે? - ઉ. કેઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હતી તે બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હત.
પ્ર. જગતમાં આદરવા ગ્ય શું છે? ઉ. સદ્ગુરુનું વચન. પ્ર. શીધ્ર કરવા યોગ્ય શું ? ઉ. કમને નિગ્રહ. પ્ર. મોક્ષ તરુનું બીજ શું ? ઉ. ક્રિયા સહિત સમ્યકજ્ઞાન. પ્ર. સદા ત્યાગવા ગ્ય શું ? ઉ. અકાય કામ. પ્ર. સદા પવિત્ર કણ? ઉ. જેનું અંતઃકરણ પાપથી રહિત હેય તે. પ્ર. મહત્તાનું મૂળ શું? ' ઉ. કેઈની પાસે યાચના ન કરવી તે. પ્ર. જીવનું સદા અનર્થ કરનાર કેશુ? ઉ. આત અને રૌદ્ર ધ્યાન. પ્ર. શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું? ઉં. છાનું કરેલું કર્મ. પ્ર. સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું? ઉ. સંસારની અસારતા. પ્ર. સદા પૂજનિક કેણ? ઉં. વીતરાગ દેવ, સુસાધુ અને સુધર્મ. પ્ર. આત્મા કેણે અનુભવ્યું કહેવાય? ,
ઉ. તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે, તેણે આત્મા અનુભવ્યું કહેવાય.
.
પ્ર. ૨૩
.
.
.