________________
પ્રજ્ઞાવાધન શૈલી સ્વરૂપ
3319
શિક્ષાપાઠ : ૧૦૨ જિન ભાવના
“અનુક્રમે સંયમ સ્પર્શીતાજી, પામ્યા ક્ષાયમ્ભાવ રે, સંયમશ્રેણી ફુલડેજી, પૂજુ' પદ્ય નિષ્પાવ રે.” (આત્માની અભેદ ચિંતનારૂપ) સયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિને ત્યાગ)ને પામેલા એવા જે સિદ્ધાર્થીના પુત્ર તેના નિળ ચરણકમળને સયમશ્રેણિરૂપ ફુલથી પૂજુ છે.
તે પુરૂષ નમન કરવા ચેાગ્ય છે, ઝીન કરવા ચાગ્ય છે,
પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યેાગ્ય છે.
પુરૂષને
ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાવન કરવા ચેાગ્ય છે કે જે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણુ' વતુ... નથી.
ભયંકર નરકગતિમાં, તિય ચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હું જીવ ! તું તીવ્ર દુઃખને પામ્યા. માટે હવે તા જિનભાવના (જિન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંત સ્વરૂપ ચિંતવના) ભાવ ચિ'તવ (કે જેથી તેવાં અનંત દુઃખાને આત્યંતિક વિચેાગ થઈ પરમ અન્યામાધ સુખ સૌંપત્તિ પ્રાપ્ત થાય.)
પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણા સસમ્મત ધમ છે, અને એ જ ાિમાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહેા. હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું એ ભૂલશેા નહીં.
સ્વ-પરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રયાજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે ‘અજ્ઞાન’ છે, શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે, તેની પ્રતીતિ જિન–પ્રતિષિ`ખ સૂચવે છે. તે શાંત દશા પામવા સારૂ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા મા` તેનુ નામ જૈન’—જે માગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે.
૫-૨૨