________________
પ્રજ્ઞાવોાધન શૈલી સ્વરૂપ
પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે આળખવા. આ સંસાર તે મારા નથી, હું એથી ભિન્ન પરમ અસંગ સિદ્ધ સદેશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવ વના તે નિશ્ચયધમ છે.
૩૩૫
આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસાર જ જીરથી હું કયારે છૂટીશ ? એ સ ંસાર મારા નથી, હું મેાક્ષમયી છું; એમ ચિંતવવુ. તે ત્રીજી સંસાર ભાવના.
જ્ઞાનધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઇને નવાં કમ બાંધે નહીં; એવી પંચ’તવના કરવી એ આઠમી સમ્વર ભાવના.
જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યાગ્ય જ માનવામાં આવે; પરના દ્વેષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું યાગ્ય છે; બીજી રીતે નહી”.
આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયુ... હાય તા જીવને વિષેથી લેાકભાવના ઓછી થાય; અથવા લય પામે. લેાકભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પરિણતિ થાય નહી. અને ત્યાં સુધી લેાક સહવાસ તે ભવરૂપ હોય છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ચ્છેિ છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે ોગના વિરહ રહે ત્યાં સુધી દઢભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્યાં કરતાં વિચારથી વતી પેાતાને વિષે લઘુપણું માન્ય કરી; પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરળપણે વર્તો કરવું; અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્ર ંથનું કંઈ કંઈ વિચારવુ` રાખવું તે યાગ્ય છે.
સમરિણામે પરિણમવુ. યેાગ્ય છે, અને એ જ અમારા ખાધ છે. આ જ્યાં સુધી નહી. પરિણમે ત્યાં સુધી યથા મેધ પણ પરિણમે નહી.
અનંત કાળે જે પ્રાપ્ત થયુ' નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તે હાનિ નથી. માત્ર અનંત કાળે જે પ્રાપ્ત થયુ