________________
પ્રજ્ઞાવખેાધનુ' શૈલી સ્વરૂપ
૩૩૩.
આત્મહેતુભૂત એવા સંગ વિના સ` સ`ગ મુમુક્ષુ જીવે સક્ષેપ કરવા ઘટે છે. કેમ કે તે વિના પરમાથ આવિર્ભૂત થવા કઠણ છે, અને તે કારણે આ વ્યવહારદ્રવ્ય–સંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. અંત ક્ષવત્ હાલ જે વૃત્તિ વતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાના યથા પણામાં વિશેષ ઉપકારભૂત
થાય છે.
સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શકા થવા ચેાગ્ય નથી.
અસંગ એવુ. આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યાગ્ય છે. એમાં સંશય નથી. સત્સંગનું મહાત્મ્ય સર્વ જ્ઞાની પુરૂષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કઈ રીતે વિકલ્પ થવા યાગ્ય નથી. સર્વ કામાં કન્ય માત્ર આત્મા છે; એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યાગ્ય છે.
શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હાય તા થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇન્દ્રિયામાં આત્મભાવના કરવી, પછી સંકલ્પ–વિકલ્પ રૂપ પિરણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલ અન રહિત
સ્થિતિ કરવી.
દુ`ભ એવા મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતા'તા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરૂષને ઓળખ્યા તથા તે મહાભાગ્યના આશ્રય કર્યાં, જે પુરૂષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ તે પુરૂષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાક છે. જન્મ મરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વતે છે, તે પુરૂષના આશ્રય જ જીવને જન્મ જરા-મરાદિના નાશ કરી શકે, કેમકે તે યથાસ'ભવ ઉપાય છે. સયાગ સમગ્યે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહના પ્રસ`ગ નિવૃત્ત થશે. તેના ગમે