________________
૩૨૨
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ ઘણું પ્રત્યક્ષ વર્તમાને પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંત. વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે. તથાપિ આ દુષમકાળ કેઈક જ વખત આવે છે. વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે કે આ અસંયતિ પૂજા નામે આશ્ચર્યવાળો હુંડ–પીટ–-એ આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થકરાદિકે ગણે છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત્ એમ જાણે ભાસે છે.
અને તેવા જ ઘણું વિકલ્પ કરી સ્વચ્છેદ મૂકે નહીં તે અજ્ઞાની, આત્માને વિન કરે, તેમજ આવા બધા પ્રકાર સેવે અને પરમાર્થને રસ્તે બાદ કરીને વાણું કહે. આ જ પિતાનું ડહાપણ, અને તેને જ સ્વછંદ કહેલ છે.
» શાંતિ
શિક્ષાપાઠઃ ૯૮ અલ્પ શિથિલપણુથી મહાદેષના જન્મ
મેહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મેહિનીએ મહામુનીશ્વરેને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે, શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.
લૌકિક ભાવ છોડી દઈવાચાજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિ નિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથાપિ ઉપદેશ પામી, તથારૂપ આત્માથે પ્રવતે તેનું અવશ્ય કલ્યાણ થાય.
નિજ કલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને સદ્વ્યવહાર લેપવામાં જે પ્રવતે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી. અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી.